ગુરુનાનક ચોક નજીકનુ યુનિયન બેન્કવાળુ બિલ્ડીંગ જર્જરિત હોવાની નોટિસ પાલિકાએ જાહેર લગાવી
Palanpur City, Banas Kantha | Jul 29, 2025
પાલનપુરના ગુરુનાનક ચોક નજીક આવેલ યુનિયન બેન્કવાળું બિલ્ડીંગ જર્જરિત હોવાની જાહેર નોટીસ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવી છે...