શહેરા: શહેરા પો.સ્ટેના અપરહણ અને પોક્સો એક્ટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કચ્છના લુણવા ગામેથી ઝડપાયો
Shehera, Panch Mahals | Jul 22, 2025
શહેરા તાલુકાના નવાગામ મંદિર ફળીયાનો રાહુલ જયંતિ પરમાર સામે શહેરા પોલીસ મથકે અપહરણ અને પોક્સો એક્ટનો ગુન્હો નોંધાયો...