કરજણ: જુના રેલવે ઓવર બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો, પરંતુ દિશા સૂચક બોર્ડ નહીં મરાતા વાહનોનો નગરમાં પ્રવેશ થતા અટવાયા
Karjan, Vadodara | Jul 16, 2025
પાદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જૂનો રેલવે ઓવરબ્રિજ જોખમી હોવાથી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જોકે પાદરા અને આમોદ...