રખડતા પશુઓ સામે સરકાર લાવી રહી છે AI ટેકનોલોજી CCTV આધારિત ડીપ લર્નિંગ મોડલથી ગાયની ઓળખ થશે ગાયના નાક, આંખો અને ચહેરાના નિશાનથી માલિક ઓળખાશે ભીડમાં પણ ગાય ઓળખી શકશે AI સિસ્ટમ રખડતી ગાયનો ફોટો લઈને કોર્પોરેશન ડેટાબેઝ સાથે મેચ થશે પળવારમાં માલિકની ઓળખ કરીને દંડ કાર્યવાહી થશે..