LCB દ્વારા છઠીયારડા ગામની સીમ ખેતરમાંથી વિદેશી દારૂ કિં.રૂ 2405907 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Mahesana City, Mahesana | Sep 6, 2025
એસીપી સ્થાપના માણસો પેટ્રોલિયમમાં હતા તે દરમિયાન છઠીયારડા ગામની સીમમાં એડવાળા પાડેલ જે ખાડાવાળા ખેતરમાં વિદેશી દારૂનું...