સંખેડા: સંખેડાના ધારાસભ્યની રજૂઆતના પગલે મતવિસ્તારમાં રૂપિયા 52.80 કરોડના ખર્ચે રસ્તાઓ મંજૂર કરાયા.
Sankheda, Chhota Udepur | Sep 5, 2025
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ઘારાસભ્ય અભેસિંહ તડવીની રજુઆતના પગલે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી...