આજે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પોલીસે ચોરી મામલે તપાસ હાથ ધરી છે.તસ્કરોએ જ્વેલર્સને બનાવ્યુ નિશાન.હાટકેશ્વર પાસે સોનાચાંદીની દુકાનમાં તસ્કરો ત્રાટકયા.જવેલર્સ દુકાનની દીવાલમાં બાકોરિ પાડી ચોરી.રાત્રીના તસ્કરોએ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો.જવેલર્સ દુકાન ખોલતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું.અમરાઈવાડી પોલીસે તપાસ હાથધરી.