ચોરાસી: વરાછા ખાતે આવેલ ખાનગી શાળા સ્કૂલ બંધ કરી હોટ ફિક્સ મશીન ચલાવતા વાલીઓ દ્વારા હુબાડો મચાવવામાં આવ્યો હતો.
Chorasi, Surat | Sep 17, 2025 સુરતની વરાછાની એલપીએસ શાળાનો વિવાદ સામે આવ્યો છે. એલપીએસ શાળામાં પ્રી સ્કૂલ બંધ કરી ભાડે આપી દેવાય છે ફ્રી સ્કૂલના 40 ગ્લાસ બંધ કરી હોટ ફિક્સ મશીન ભાડે આપવામાં આવ્યા છે. શાળામાં ઇન્ડસ્ટ્રીયલ મશીન ચલાવવામાં ભાડે આપતા મોટી સંખ્યાઓમાં વાલીઓ સ્કૂલ પર પહોંચી અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.