દાહોદ: દાહોદ સબ જેલ ખાતે વર્ષોથી સજા ભોગવતા પાકા કામના કેદીને પ્રથમ વાર દિવાળી રજા મળતા આભાર માન્યું
Dohad, Dahod | Oct 18, 2025 દાહોદ સબ જેલ ખાતે વર્ષોથી સજા ભોગવતા પાકા કામના કેદીને પ્રથમ વાર દિવાળી રજા મળતા દાહોદ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓનુ ખુબ ખુબ આભાર માન્યો