ગણદેવી: ગણદેવીના અમલસાડ નજીક ની ઘટના, રિવર્સ લેતા કાર તળાવમાં ખાબકી
ગણદેવી તાલુકાના અમલસાડ નજીક કાર તળાવમાં ખાબકી હોવાની ઘટના બની. બજરંગ ગામે તળાવમાં ertiga કાર ખાબકી હોવાની ઘટના સામે આવી. ડ્રાઇવર નું ધ્યાન ન રહેતા કાર તળાવમાં ખાબકી હતી અને બંને ઈસમોને સ્થાનિકોએ બહાર કાઢ્યા.