આજે તારીખ 15/01/2026 ગુરુવારના રોજ સવારે 11 કલાકે સમગ્ર ઘટના નો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયા.પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો આક્ષેપ.મંચ પરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનો સમાજનો આરોપ.અગાઉ સમાજ દ્વારા નક્કી કરાયું હતું કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં થાય.મંત્રી ના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગી ફેલાઈ.