માંગરોળમાં એનર્જી સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી માંગરોળ જેટકો ના અધિકારી શ્રી જેઈ. જે એચ લીમબોલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એનર્જી સંરક્ષણ દિવસ નાં ભાગરૂપે માંગરોળ શહેર ની સૈક્ષણીક સંસ્થાઓ,સરકારી દવાખાના તથા અન્ય કચેરી ઓ માં એનર્જી સંરક્ષણ નાં પેમ્પલેટ તથા પોસ્ટર દ્વારા જન જાગૃતિ અંતર્ગત ૬૬કેવી માંગરોળ ગ્રુપ નાં ગરચર ભાઈ ચૌહાણ ભાઈ બેલીમભાઈ તથા માંગરોળના જેટકો કર્મચારીઓ તેમજ સ્ટાફ ગણ દ્વારા આયોજન કરેલું હતું.