માળીયા હાટીના: માળિયાના ભંડુરીના ગ્રામજનો, વિદ્યાર્થી દ્વારા બસ રોકી અનિયમિત બસના કારણે ભંડુરી ગામના વિદ્યાર્થીઓ ગ્રામજનો રોડ પર ઉતર્યા
Malia Hatina, Junagadh | Aug 30, 2025
માળિયા હાટીના તાલુકાના ભંડુરી ના ગ્રામજનો અને વિદ્યાર્થી દ્વારા સમયસર બસના આવતા બસને રસ્તા પર રોકી અનિયમિત બસના કારણે...