કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મોટી શાક માર્કેટની બહાર થી ફ્રુટની લારીઓ માટે અલગ વેન્ડિંગ ઝોન બનાવતા શાકમાર્કેટ ખાતે આવતા નગરજનોએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ સુવિધા થવાથી અમે ખુશ છીએ. રસ્તો ચોખ્ખો થયો છે. પ્રોપર પાર્કિંગ થાય છે અને મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી ખૂબ જ સરસ છે.