વિરમગામ: વિરમગામ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી
ખનીજ ચોરી કરતા પાંચ ડમ્પર અને એક હિટાચી મશિન જપ્ત કરવામા આવી છે. આ વાહનોને ખાણ ખનીજ વિભાગના કાયદા હેઠળ ડિટેન કરવામાં આવ્યા, જેમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ અને ચોરીના આરોપો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી આરોપીઓ પર 2 કરોડથી...