હળવદ: હળવદમાં દાડમની ખેતી કરતા ખેડૂતોની માઠી, નીચા ભાવના કારણે ખેડૂતે 10 વીઘાના દાડમના બગીચા પર JCB ફેરવી દેતા વિડીયો વાયરલ
Halvad, Morbi | Sep 6, 2025
હળવદ પંથકમાં દાડમની ખેતી કરતા ખેડૂતોની માઠી બેઠી હોય તેવા હાલ સર્જાયા છે, જેમાં પડતરથી પણ નીચા ભાવથી વેચાણ થતા દાડમના...