રાજકોટ પૂર્વ: રજપૂતપરાની હોટેલમાંથી કૂટણખાનું ઝડપાયું : સંચાલક ગ્રાહક પાસેથી 3500 લઇ રૂપલલનાને 1000 જ આપતો’તો
Rajkot East, Rajkot | Aug 30, 2025
શહેરના રજપુતપરા મેઈન રોડ પર સુરભી કોમ્પ્લેક્ષના બીજા માળે સેવન-પ્લસ સ્પામાં ધમધમતાં કૂટણખાના ઉપર એ-ડિવીઝન પોલીસે દરોડો...