વંથળી: માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ કેબિનેટમંત્રી ચાવડા ફરી સક્રિય,વર્તમાન ધારાસભ્ય લાડાણીની વંથલીમાં કાર્યાલય સંકેલાઈ
Vanthali, Junagadh | Aug 31, 2025
જુનાગઢના રાજકારણમાં વગર ચૂંટણીએ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આગામી 1 સપ્ટેમ્બર...