લખપત: લખપતમાં ફિલ્મનાં શૂટિંગ વખતે પ્રોડયુસર ઉપર હુમલો કરાતા પોલીસ ફરિયાદ
Lakhpat, Kutch | Nov 24, 2025 લખપત ગામે ફિલ્મનું શૂટિંગ કરવા આવેલા પ્રોડયુસર તથા ફિલ્મ નિર્માતાને ગાળાગાળી, ધાકધમકી કરી માર મારવામાં આવતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મુંબઇના જીબુંબ સ્ટૂડીઓના નિર્માતા કંચનબેન કાલરા તથા ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર અને બનાવના ફરિયાદી ધનરાજ હનુમંત સાવંત પોતાની ટીમ સાથે લખપત ખાતે ફિલ્મનું શૂટિંગ કરવા આવ્યા હતા. જિલ્લા કલેક્ટરની પરવાનગી બાદ અહીં આ લોકો કામ કરી રહ્યા હતા, ત્યારે ગામના સરપંચ પ્રતિનિધિ સાલેમામદ તથા લિયાકતઅલી નોતિયારે ત્ય