વડોદરા પૂર્વ: ચડ્ડી બનીયન ધારી ગેંગ:ટ્રેનમાં સફર કરતા હતા,રસ્તાથી દૂર હોય તેવા મકાનને ટાર્ગેટ કરતા હતા
Vadodara East, Vadodara | Aug 29, 2025
શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં થતી ચોરીઓમાં ચડ્ડીબંડી તેમજ બુકાની પહેરીને ત્રાટકતી ગેંગ ભારે ધાક ફેલાવતી હોવાથી ક્રાઇમ...