સીંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ખાતે અકસ્માત સર્જાયો
Singvad, Dahod | Nov 28, 2025 આજે તારીખ 28/11/2025 શુક્રવારના રોજ બપોરે 3.15 કલાકે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. મોટર સાયકલ અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઈજાઓ પહોંચી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.