કાલોલ: શ્રીનાથ સોસાયટીમાં રહેતા બેલદાર પરિવાર દ્વારા 
તુલસી વિવાહ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો
દેવ ઊઠી અગિયારસ એટલે ભગવાન ના લગ્ન નો દિવસ  શ્રીનાથ સોસાયટીમાં રહેતા બેલદાર પરિવાર દ્વારા  તુલસી વિવાહ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો હતો.મહેન્દ્રભાઈ બેલદાર પાછલા ઘણા સમયથી પોતાના ઘરે આસ્થા સભર રીતે  તુલસી લગ્ન માંગલ્યનો ઉત્સવ ઉજવે છે.ચાલુ વર્ષે પણ ભક્તજનો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતો. બેલદાર  પરિવાર દ્વારા આયોજિત લગ્ન માંગલ્ય પ્રસંગે ગણેશ સ્થાપના, હલ્દી,મોસાળું અને શોભાયાત્રા અને મંગળફેરા જેવી લૌકિક ઉજવણીઓમાં ભકતજનોએ ઉત્સાહ પૂર