લીમખેડા: બાઈક પરથી પડી જતા એક વ્યક્તિ ઘાયલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા
Limkheda, Dahod | Nov 11, 2025 ઇન્દોર અમદાવાદના લીમખેડા હાઇવે પર તથા જેકોર્ટખાતે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિ બાઈક ફરજી પડી જતા એ ઇજાગ્રસ્ત થયો હતો તેઓને તાત્કાલિક 108 ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેની સારવાર કરવામાં આવી હતી