બોટાદની સોનાવલા હોસ્પિટલમાં પૂરતી સાધન સુવિધા અને સ્ટાફ આપવા માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું #Jansamasya
Botad City, Botad | Sep 2, 2025
બોટાદ શહેરમાં સોનાવલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ સીટી સ્કેન,એમઆરઆઈ સોનોગ્રાફી મશીનનો અભાવ...