દાહોદ: વડા પ્રધાનના ના જન્મ દિવસને લઈ ભારતીય જનતા પાર્ટી દાહોદ દ્વારા સરસ્વતી વિદ્યાલય ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનુ આયોજન
Dohad, Dahod | Sep 28, 2025 વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર અને લાયન્સ ક્લબ દાહોદ સીટી અને એબીલીટી સાથે ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમેં સરસ્વતી સ્કૂલ દાહોદ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનુ આયોજન