રાજકોટ પૂર્વ: શહેરમાં રામાપીર ચોકડી નજીક બે જૂથ વચ્ચે અથડામણ, લાઇવ વીડિયો આવ્યો સામે, યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
Rajkot East, Rajkot | Aug 25, 2025
રાજકોટ: રાજકોટ શહેરના રામાપીર ચોકડી નજીક બે જૂથ વચ્ચે મારામારી અને અથડામણની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ...