આણંદ શહેર: આણંદ-ખંભાત મેમુ ટ્રેનમા દાગીના અને કિંમતી ચીજ વસ્તુઓ ભરેલા પર્સની ચોરી,પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Anand City, Anand | Jul 17, 2025
પેટલાદ રેલ્વે સ્ટેશન નજીકથી મેમુ ટ્રેનમાં સુઈ રહેલ મહિલાના ૪,૧૬,૫૦૦ની મત્તાની કિંમતી ચીજ વસ્તુ ભરેલ લેડિઝ પર્સની કોઈ...