રાજુલા પોલીસ સ્ટેશન પીઆઈ ના માર્ગદર્શન હેઠળ રામનવમીનો તહેવાર લઇ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ આયોજન કરવા આવ્યું આ ફૂટ પેટ્રોલિંગ માં પીએસઆઇ પી.વી. પલાસ અને પોલીસ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં જેવા કે હવેલી ચોક ઘાંચી વાડા ચોક હાઇસ્કૂલ ધોળીયા ડુંગર સહિત વિસ્તારમાં આજરોજ તારીખ 4/4/25ના શુક્રવારના સાંજના 5 વાગ્યાના સમયે ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.