રાજ્યમાં વિજચોરીનું દુષણ ડામવાની સાથે વીજ અકસ્માત નિવારવા ઉર્જા વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલની યોજના બનાવી છે, જે અંતર્ગત મોરબી પીજીવીસીએલ દ્વારા પણ વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારને કેબલ મુકત કરવા યોજના શરૂ કરી ચાર ફીડરમા રૂ.3.37 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ વિજ લાઇન બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.