મહુવા: મહુવામાં ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારભ ધારાસભ્યએ કરાવ્યો
મહુવા મહુવા મા CCI દ્વારા કપાસ ની ખરીદી શરૂઆત ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ માર્કેટીંગ યાર્ડ ના પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી ની હાજરી મા શુભ આરંભ કરવામાં આવ્યો મહુવા પંથકમાં 3 હજાર જેટલા કપાસ વેચાણ માટે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવા માં આવ્યું મહુવા ના વિસ્તારો માં 13 કોટન જીનીગ જેટલા સંસ્થા દ્વારા ટેકા ના ભાવે કપાસ ની ખરીદી ની શરૂઆત માનનીય ધારાસભ્ય શિવા