તિલકવાડા: તિલકવાડા તાલુકાની જલોદ્રા વજેરી અને પૂછપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ. તાલુકા ભાજપા પ્રમુખ ગૌરાંગ બારીયાએ આપી માહિતી.
Tilakwada, Narmada | Jun 12, 2025
ગુજરાતમાં આગામી તારીખ 22 ના રોજ સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે નર્મદા જિલ્લા માં 112 ગ્રામ...