છોટાઉદેપુર: સરકારી એસટી બસની અંદર કયી સ્કૂલના બાળકોને ઘેટા બકડાની જેમ બેસાડ્યા? બાળકોને બેસવું તો ઠીક ઉભા રહેવામાં પણ મુશ્કેલી? જુઓ
Chhota Udaipur, Chhota Udepur | Sep 13, 2025
છોટાઉદેપુર થી દેવહાટ ફેરકુવા જતી બસની અંદર ઘેટા બકારાની માફક બાળકોને બેસાડવામાં આવ્યા હતા. છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલના...