મહે.અમરાપુરામાં આત્મહત્યા કેસમાં 5 સાસરિયાઓને જેલ. પુત્રવધુએ પતિ સહિત 5 સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પરણીતાને ઘરના કામકાજ અને સંતાન ન થતું હોવાથી ત્રાસ આપતાં હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે પતિ સહિત પાંચ સાસરીયાની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યાં હતા. કોર્ટે પાંચેય સાસરિયાઓને જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યોં છે. આમ પરસાતજના રહેવાસી યુવતીના અમરાપુરાના યુવક સાથે લગ્ન થયા હતા. કંટાળેલી મહિલા દ્વારા ત્રાસને લઈને કરી આત્મહત્યાં.