લખતર: તાલુકામાં આવેલ તાવી ખાતે આવડા સોલાર પાવર પ્લાન્ટ ખાતે વરચુલ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
લખતર તાલુકા ના તાવી ખાતે આવેલ 280 વોલ્ટ અવાડા પાવર સોલર પ્લાન્ટ ખાતે યોજાયેલ વરચુલ લોકાર્પણ માં લખતર સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા વઢવાણ ધારાસભ્ય અને ગુજરાત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દસાડા ધારાસભ્ય કે પરમાર ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ મામલતદાર આર આર પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી સહિતના અવાડા સોલર પ્લાન્ટના અધિકારીઓ ઉપસ્થિત થયા