ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોહપુરુષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર સાહેબના જીવનમૂલ્યો, વ્યક્તિત્વ, અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
ભરૂચ: ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું - Bharuch News