બાવળા: રાયપુર પ્રાથમિક શાળામાં શિક્ષક મફતલાલ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો
તા. 15/10/2025, બુધવારે સવારે 11 વાગે ધોળકા તાલુકાના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મફતલાલ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી સહિતના મહાનુભાવો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.