સાગટાળા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. જી.બી. પરમારના નેતૃત્વ હેઠળ પો.સ્ટે.ની ટીમે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન અત્રેના પો.સ્ટે.માં દાખલ અપહરણ/પોક્સોના ગુન્હાના સંડોવાયેલ આરોપી હિતેશ શાંતિલાલ ઉર્ફે શાંતિયાભાઈ નાયક રહે.પાચિયાશાળ ગામ તાલુકો દેવગઢબારિયા નો સુરેન્દ્રનગર જીલ્લાના ધાગંધ્રા વિસ્તારમાં મજૂરીકામ કરતો હોવાનું ખુલ્યું. પોલીસની ટીમ તાત્કાલિક ધાગંધ્રા ખાતે પહોંચી આરોપીને હસ્તગત કરીને ધોરણસર કાર્