વાવ: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહોંચ્યા સરહદી પંથકના અસરગ્રસ્તો ને મુલાકાતે...
આજરોજ રવિવારના 11:00 વાગે થી લઈને બપોર સુધી વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા એવા જીગ્નેશ ભાઈ મેવાણી આજે સરહદી વાવ અને સુઈગામ પંથકના ગામડાઓની અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી .અસરગ્રસ્તોની મુશ્કેલીઓ અને રજૂઆતો સાંભળી હતી.