જૂનાગઢમાં કામદાર સોસાયટીમાં બાઈકને નુકશાન પહોંચાડનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.Dysp એ માહિતી આપી છે.અગાઉ ફરિયાદ કર્યાનું મનદુઃખ રાખી વાહનમાં તોડફોડ કરી હતી. આરોપી સાગર ચૌહાણ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.Dysp હિતેશ ધાંધલીયા એ તોડફોડ મામલે નિવેદન આપ્યું છે.