મહેસાણા ના બે ગામ ગેડીયાસણ અને રામોસડા ને હજુ સ્વામીત્વ યોજના માં પ્રોપર્ટી કાર્ડ મળ્યા નથી આ બે ગામ થી નજીક હોય ડ્રોન ફ્લાય માટે એરપોર્ટ ઓથોરિટી ની મંજૂરી માટે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દરખાસ્ત કરાઈ હતી પરંતુ બે ગામ હવે એમએમસીમાં છે તો ડ્રોન ક્લાય માટે મિલકતને જૂના માર્કિંગ કોણ કરી આપશે જેવા પ્રશ્નોથી ઉલઝનમાં પ્રોપર્ટી કાર્ડથી બનશે