નડિયાદ: ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન ક્રિકેટર અક્ષર પટેલ તેમના નિવાસસ્થાન ખાતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા.
Nadiad City, Kheda | Jul 19, 2025
19 જુલાઈના રોજ નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નો જન્મદિવસ હતો ત્યારે સવારથી જ તેમના નિવાસસ્થાન ખાતે સમર્થકોની...