વાંકાનેર: વાંકાનેરના માટેલ ગામે પાંચ દિવસદી તાવની બિમારી બાદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવાનનું મોત….
Wankaner, Morbi | Aug 27, 2025
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેટોજા સીરામીક કારખાનામાં રહી મજૂરી કામ કરતા અરવિંદભાઈ જોગડીયાભાઈ (ઉ.વ. ૨૮)...