જૂનાગઢના ગિરનાર અને દાતાર જંગલ બોર્ડર આસપાસ અવારનવાર સિંહો દેખાતા હોય છે ત્યારે વધુ એકવાર રાત્રિના સમયે ત્રણ જેટલા સિંહો વિલીંગ્ડન ડેમ રોડ પર ઝરમર વરસાદનો આનંદ માણવા આવી ચડિયા હતા આ ત્રણેય સિંહો જંગલની એક તરફથી રસ્તા ઉપર આવે છે અને ફરી બીજી તરફ જંગલમાં રવાના થાય છે આ સિંહો ની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.