ડીસા: ભીલડી પોલીસે ઇકો ગાડીમાંથી ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર બે ઈસમો ઇક્કો ગાડી સાથે ઝડપી લીધા....
દિવાળીના તહેવારોમાં દારૂની હેરાફેરી કરતા લોકો સામે ભીલડી પોલીસે કાર્ય વાહી હાથ ધરી હતી જેમાં ઇકો ગાડીમાં ગુપ્ત ખાનુ બનાવી તેની હેરાફેરી કરતા બે ઈસમો તા.18/10/2025 ને 3.30શે ઝડપી પાડ્યા હતા જેમાં ઇકો ગાડી માં ગુપ્ત ખાનું બનાવી દારૂ ની હેરફેર કરનાર બે ઇસમો ને ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની બોટલ/ટીન નંગ-૪૨૩ કિં.રૂા.૧,૧૬,૮૧૩/-નો તથા ઇકો ગાડીની કિં.રૂા.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૧ ની કિ.રૂ.૨,૦૦૦/-ની મળી કુલ કિં.રૂા.૩,૧૮,૮૧૩/- મુદામાલ ઝડપી પાડ્યો હતો