મોરબી: મોરબીના મયુર બ્રિજ પર મહાનગરપાલિકા નિર્મિત સેલ્ફીઝોનના અક્ષરો લઈ જવા ખૂબ નિંદનીય, કસૂરવાર અંગે જાણ કરવા અપીલ : કમીશનર
Morvi, Morbi | Sep 9, 2025
મોરબી શહેરના મયુર બ્રિજ ઉપર મહાનગરપાલિકા દ્વારા સેલ્ફી ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જેને કોઈએ નુકસાન પહોંચાડી...