બોડેલી: નગરપાલિકા બનાવવામાં આવી પણ જન્મ મરણ આવકના દાખલા કાઢવાં માટે ID પાસવર્ડ ના આવતા 25 હજાર લોકો મુશ્કેલીમાં
Bodeli, Chhota Udepur | Aug 31, 2025
બોડેલી ખાતે નગરપાલિકા બનાવવામાં આવી પરંતુ નગરપાલિકામાં જન્મ મરણ આવક ના દાખલા કાઢવાં માટે આઈ ડી પાસવર્ડ ના આવતા 25 હજાર...