Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ઉધના: સુરતના પુણામાં મહિલા PSI વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરનાર એક ઝડપાયો

Udhna, Surat | Sep 22, 2025
​સુરત: આપ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા PSI વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પૂણા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ પ્રદર્શનમાં AAPના વિપક્ષી નેતા પાયલ સાકરિયાને ઈજા થઈ હતી, જેના બાદ AAP કાર્યકરોએ પોલીસ પર દમનનો આરોપ લગાવ્યો હતો.ગત અઠવાડિયે, મનપાની હોસ્પિટલના લોકાર્પણ સમયે AAPના કાર્યકરોને પોલીસે ડિટેઈન કર્યા હતા. આ દરમિયાન, AAPના વિપક્ષી નેતા પાયલ સાકરિયાને ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

MORE NEWS