ઉમરાળા: ઉમરાળામાં એક આધેડ પર તિક્ષણ હથિયાર વડે હુમલો
ઉમરાળા માં એક આધેડ પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા ,ઇજાગ્રસ્ત ઉમરાળા ગામના ચબુતરા શેરીમાં રહેતા અશોકભાઈ સિધ્ધપુરા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું,ઇજાગ્રસ્ત અશોકભાઈ ને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ઉમરાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, ફરજ પરના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા ,