ભિલોડા: ભિલોડામાં પીએમ ના માતાનું અપમાન થવાના મુદ્દે મહિલાઓ સહિત કાર્યકરોએ મામલતદારને આવેદન પાઠવ્યું.
Bhiloda, Aravallis | Sep 9, 2025
અરવલ્લી જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદીની માતાના અપમાનને લઈને ભાજપ દ્વારા તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.જેમા ભિલોડા ખાતે...