વંથળી: ઝાપોદડ ગામે પ્રાથમિક શાળાની જિલ્લા પંચાયતના પ્રમુખે મુલાકાત લીધી, વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
Vanthali, Junagadh | Sep 8, 2025
જુનાગઢના વંથલી ની ઝાપોદડ ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી....